top of page
Untitled

 Akshar

Physiotherapy & Rehabilitation 

As a qualified and accredited Physiotherapist since 2016, I’ve been getting the residents of Gujarat fit, one body at a time. Whether you want to get relief from joint pain,stiffness,lose a few pounds or bulk up in muscle, contact me to get started today!

Home: Welcome
Untitled

A Bit About Me

સચોટ નિદાન અને ઉત્તમ સારવાર  એજ  અમારી ઓળખ છે 

એક પ્રોફેશનલ Physiotherapist તરીકે મારી મહત્વાકાંક્ષા છે કે આખુ વિશ્વ સ્વસ્થ જીવન જીવે. દરેક વ્યક્તિ અલગ છે, તેમની પોતાની આગવી શક્તિ અને તેમની  આગાવી ખામીઓ હોય છે. મારી રીત દરેક વ્યક્તિ માટે અલગ સારવાર વ્યવસ્થા દર્દીની શારિરીક ક્ષમતા, સમય અને તેની લક્ષ્ય  આધારિત છે. મારું લક્ષ્ય તમને  દર્દ મુક્ત કરી ઈજા થઇ એ પહેલાંની સ્થિતિમાં લાવવાનું છે.

Home: About Me
Upward Facing Dog

ઉપલબ્ધ સારવાર 

અમારે ત્યાં સાંધા અને સ્નાયુના દરેક પ્રકારના દુઃખાવાની  સારવાર થાય છે. આ ઉપરાંત લિગામેન્ટની ઈજા,કમરનો દુઃખાવો,ગરદનનો દુઃખાવો,ખભાનો દુઃખાવો,કોણીનો દુઃખાવો,ધૂંટણનો દુઃખાવો,થાપાનો દુઃખાવો,રમત-ગમત દરમ્યાન થતી ઈજાઓ,ચાલવામાં તકલીફ, હાથ પગમાં ખાલી ચડવી, રાંઝણ, હાથ પગનો લકવો, મોં નો લકવો, વગેરે...ની અદ્યતન પધ્ધતિથી સારવાર નજીવા ખર્ચે ઉપલબ્ધ છે.

Home: Classes
Treadmill

Cardio Fitness

The unique program I’ve developed will help burn calories, boost metabolism and improve your overall health. A combination of strategic exercises and a healthy diet will have you in tip-top shape.

Client Reviews

What People Are Saying

Untitled

Dr Dharmendra Makwana PT 

ડૉ. ધર્મેન્દ્ર મકવાણા 

જય સ્વામિનારાયણ, હું ડૉ. ધર્મેન્દ્ર મકવાણા આપને દુખાવામાંથી મુક્ત કરવાં માટે આપની સેવામાં હાજર છું 

Home: Testimonials
Home: Pro Gallery

Contact Me

Get in touch and start your pain free life today.

શ્રીજી ક્લિનિક, ચુનીલાલ માર્કેટ, નાની ચોકડી, તારાપુર 

+91 9712150110

Thanks for submitting!

Home: Contact

©2021 by Akshar Physiotherapy clinic 

  • Facebook
  • Twitter
  • LinkedIn
bottom of page